ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપચંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપચંદ'''</span> [ઈ.૧૮મી સદી પર્વાર્ધ] : ખરતરગચ્છન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દીપ_ઋષિ-૧-દીપાજી | ||
|next = | |next = દીપરાજ | ||
}} | }} |
Latest revision as of 13:02, 17 August 2022
દીપચંદ [ઈ.૧૮મી સદી પર્વાર્ધ] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં ધર્મચંદના શિષ્ય. ‘સુરપ્રિય-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૨૫/સં. ૧૭૮૧, વૈશાખ સુદ ૩; સ્વલિખિત પ્રત લે. ઈ.૧૭૨૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]