ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્લભરામ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દુર્લભરામ'''</span> [ઈ.૧૭૪૧ આસપાસ] : સુરતના વતની. ના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દુર્લભદાસ-૧ | ||
|next = | |next = ‘દેગમ પદમણીનો વેશ’ | ||
}} | }} |
Latest revision as of 13:09, 17 August 2022
દુર્લભરામ [ઈ.૧૭૪૧ આસપાસ] : સુરતના વતની. નાનાસુત. સુરતના નાગર કુટુંબની સ્ત્રી શિવબાઈ ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, ભાદરવા વદ ૧૨, શુક્રવારના રોજ સતી થાય છે તે પ્રસંગના વર્ણન દ્વારા સતી થવાના રિવાજનું ચિત્ર રજૂ કરતા, એ જ અરસામાં રચાયેલા જણાતા ૭૮ કડીના ‘સતીમાનો ગરબો’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. મજમુદાર વગેરે, ઈ.૧૯૬૬ (+સં.); ૨. ભવાઈ સંગ્રહ, મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.). સંદર્ભ : ફાહનામાવલિ : ૨. [કી.જો.]