ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવજી મુનિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવજી(મુનિ)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોં...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દેવજી_મુનિ
|next =  
|next = દેવજી_સ્વામી-૨
}}
}}

Latest revision as of 13:16, 17 August 2022


દેવજી(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ઈ.૧૬૩૨, ઈ.૧૬૩૫ અને ઈ.૧૬૩૬નાં રચનાવર્ષો ધરાવતી શિવજી-ઋષિ-વિષયક ૭ ભાસના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]