ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવવિજ્ય-૧'''</span> [ઈ.૧૫૬૪માં હયાત] : તપગચ્છના જૈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવવિજ્ય | ||
|next = | |next = દેવવિજ્ય-૨ | ||
}} | }} |
Latest revision as of 13:21, 17 August 2022
દેવવિજ્ય-૧ [ઈ.૧૫૬૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩ ઢાળ અને ૨૭ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (ર.ઈ.૧૫૬૪/સં. ૧૬૨૦, વૈશાખ સુદ ૫, શનિવાર; મુ.) તથા ૮૬ કડીની મૌન એકાદશી-સઝાય’ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩ - ચંદનબાલા સ્વાધ્યાય’ સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]