ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવવિજ્ય-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવવિજ્ય-૧ | ||
|next = | |next = દેવવિજ્ય-૩ | ||
}} | }} |
Latest revision as of 13:21, 17 August 2022
દેવવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિના શિષ્ય. વિજ્યાણંદસૂરિએ ઈ.૧૬૨૭માં ક્યરવાડામાં કરેલી વીરપ્રતિમાની પ્રતિષ્ઠા પ્રસંગને અનુલક્ષતા અને એ અરસામાં રચાયેલા જણાતા ‘ક્યરવાડા વીર-સ્ત્વન’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [ર.ર.દ.]