ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવળદે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવળદે'''</span> [ ] : મહાપંથ-માર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવહર્ષ | ||
|next = | |next = દેવા_સાહેબ_દેવાજી | ||
}} | }} |
Latest revision as of 13:26, 17 August 2022
દેવળદે [ ] : મહાપંથ-માર્ગીપંથના સંત દેવાયત-પંડિતનાં પત્ની. જીવ કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતા દેવાયત-પંડિતના અવસાન સમયે રચાયેલા ગણાતા ૫ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સતવાણી. [નિ.રા.]