ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધણચંદ સૂરિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધણચંદ (સૂરિ)'''</span> [ ] : જૈન સાધ...") |
(No difference)
|
Revision as of 07:10, 18 August 2022
ધણચંદ (સૂરિ) [ ] : જૈન સાધુ. ૧૧૦૨ કડીના શીલવિષયક કથાવસ્તુવાળા ‘ચિત્રસેનપદ્માવતી/મહાસતી શીલસુંદરી-રાસ’ (મુ.)ના કર્તા. કૃતિ : મહાસતી શીલસુંદરી રાસ, પ્ર. અભિધાન રાજેન્દ્ર કાર્યાલય. સંદર્ભ : ૧ દેસુરાસમાળા; ૨. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]