ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનદેવ ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનદેવ(ગણિ)'''</span> : આ નામે ૯ કડીનું ‘જિનસ્વપ્ન-ગ...")
(No difference)

Revision as of 07:13, 18 August 2022


ધનદેવ(ગણિ) : આ નામે ૯ કડીનું ‘જિનસ્વપ્ન-ગીત’ (લે. સં. ૧૭મી સદી અનુ.) મળે છે. તે કયા ધનદેવગણિ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]