ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનપ્રભ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનપ્રભ'''</span> [                ] : ૯ કડીની ‘નેમ...")
(No difference)

Revision as of 07:13, 18 August 2022


ધનપ્રભ [                ] : ૯ કડીની ‘નેમિનાથ-ઝીલણા’ (લે. સં. ૧૬મી સદી), ૮૦ કડીની ‘નેમિનાથ-રાસ’ (લે.સં. ૧૭મી સદી), ૧૧ કડીની નેમિનાથ-હિંડોલ’ (લે. સં. ૧૭મી સદી), ૯ કડીની ‘જીરાઉલિછાહુલી’ (મુ.) ૧૧ કડીની ‘રાજિમતી વિછોહ-પદ’ (લે. સં. ૧૭મી સદી) એ કૃતિઓના કર્તા. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧. ૨. મુપુગૂહસૂચી. [વ.દ; જ.ગા.]