ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનવિમલ ગણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનવિમલ(ગણિ)'''</span> : આ નામે શાલિભદ્ર-ભાસ (લે.ઈ.૧૬...") |
(No difference)
|
Revision as of 07:15, 18 August 2022
ધનવિમલ(ગણિ) : આ નામે શાલિભદ્ર-ભાસ (લે.ઈ.૧૬૪૪) મળે છે તેના કર્તા કયા ધનવિમલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]