ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મ-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જ...") |
(No difference)
|
Revision as of 07:20, 18 August 2022
ધર્મ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. પંડિત સુમતિચંદ્રના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦થી ૧૬૫૭) મારવાડમાં આવ્યા ત્યારે તેમના થયેલા સ્વાગતનું વર્ણન કરતી ૧૩ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (લે. ઈ.૧૬૪૨; મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. [ચ.શે.]