ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મકીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મકીર્તિ'''</span> : આ નામે ‘લોકનાલિકાદ્વાત્રિ...")
(No difference)

Revision as of 07:21, 18 August 2022


ધર્મકીર્તિ : આ નામે ‘લોકનાલિકાદ્વાત્રિંશિકા-સ્તબક’ (લે.ઈ.૧૮૬૩) મળે છે. આ ધર્મકીર્તિ કયા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]