ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદાસ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મદાસ-૩'''</span> [ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન...") |
(No difference)
|
Revision as of 07:22, 18 August 2022
ધર્મદાસ-૩ [ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. સુરતમાં જેની પ્રતિષ્ઠા થયેલી તે હીરવિહારનું વર્ણન કરતા, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા, ૬૧ કડીના ‘હીરવિહાર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, જેઠ સુદ ૧૫; મુ.)ના કર્તા. કૃતિ : ૧. સૂર્યપુર રાસમાળા, સં. કેસરીચંદ્ર હી. ઝવેરી, ઈ.૧૯૪૦; ૨. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ-ઑક્ટો. ૧૯૩૬- ‘હીરાવિજ્ય સ્તવ’, સં. વિદ્યાવિજ્યજી. [ચ.શે.]