ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદેવ ગણિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મદેવ(ગણિ)-૧'''</span> [ઈ.૧૪૫૯માં હયાત] : જૈન સાધુ....")
(No difference)

Revision as of 07:30, 18 August 2022


ધર્મદેવ(ગણિ)-૧ [ઈ.૧૪૫૯માં હયાત] : જૈન સાધુ. કીર્તિરત્નની પરંપરામાં ક્ષાંતિરત્નના શિષ્ય. ‘ષષ્ટિશતક’ પરની તપોરત્ન-ઉપાધ્યાયની ટીકા પર આધારિત બાલાવબોધ (ર.ઈ.૧૪૫૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]