ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મમેરુ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મમેરુ-૧'''</span> [ઈ.૧૫૪૮માં હયાત] : ખરતરગચ્છના...") |
(No difference)
|
Revision as of 07:31, 18 August 2022
ધર્મમેરુ-૧ [ઈ.૧૫૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં ચરણધર્મના શિષ્ય. ‘સુખદુ:ખવિપાક-સંધિ’ (ર.ઈ.૧૫૪૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]