ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મરુચિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મરુચિ'''</span> [ઈ.૧૫૦૫માં હયાત] : ઉપકેશગચ્છના...") |
(No difference)
|
Revision as of 07:32, 18 August 2022
ધર્મરુચિ [ઈ.૧૫૦૫માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં ધર્મહંસના શિષ્ય. ‘અજાપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૫/સં. ૧૫૬૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]