ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મવિજ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મવિજ્ય-૧'''</span> [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જ...")
(No difference)

Revision as of 07:32, 18 August 2022


ધર્મવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં ચારિત્રવિજ્યના શિષ્ય. ૫ ઢાળ અને ૧૦૯ કડીના ‘સીમંધરજિન-લેખપદ્ધતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]