ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મવિજ્ય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મવિજ્ય-૨'''</span> [ઈ.૧૮૫૭ સુધીમાં] : તપગચ્છના જ...") |
(No difference)
|
Revision as of 07:32, 18 August 2022
ધર્મવિજ્ય-૨ [ઈ.૧૮૫૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. ૪ ઢાળના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા. કૃતિ ભૂલથી રત્નવિજ્યને નામે નોંધાયેલી પણ મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]