ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મહંસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મહંસ'''</span> : આ નામે ૧૯ કડીની ‘જયવલ્લભસૂરિ-સ...")
(No difference)

Revision as of 12:45, 18 August 2022


ધર્મહંસ : આ નામે ૧૯ કડીની ‘જયવલ્લભસૂરિ-સઝાય’ મળે છે તે કયા ધર્મહંસની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]