ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરવિજ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધીરવિજ્ય-૧'''</span> [ઈ.૧૬૭૧ પહેલાં] : તપગચ્છના જૈન...")
(No difference)

Revision as of 12:47, 18 August 2022


ધીરવિજ્ય-૧ [ઈ.૧૬૭૧ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિજ્યની પરંપરામાં કુંવરવિજ્યના શિષ્ય. ‘ચોવીસી’ (લે.ઈ.૧૬૭૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]