ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનાસર પાઠક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધનાસર(પાઠક)'''</span> [ઈ.૧૪૭૭માં હયાત] : ઉપકેશગચ્છન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધનવિમલ-૨
|next =  
|next = ધનસિંહ
}}
}}

Latest revision as of 12:54, 18 August 2022


ધનાસર(પાઠક) [ઈ.૧૪૭૭માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. ૧૨૮ કડીના ‘ઉપકેશગચ્છ ઊએસા-રાસ/ઉપકેશગચ્છસારાંશ’ (ર. ઈ.૧૪૭૭/સં. ૧૫૩૩, આસો સુદ ૧૦ના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧;  ૨. રાહસૂચી : ૨. [કી.જો.]