ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મ-૩'''</span> [ઈ.૧૮૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધર્મ-૨ | ||
|next = | |next = ધર્મકલશ | ||
}} | }} |
Latest revision as of 12:58, 18 August 2022
ધર્મ-૩ [ઈ.૧૮૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. એમનું ૪ ઢાળનું ‘જિન પ્રતિમા-સ્થાપનગર્ભિત-શંખેશ્વરપાર્શ્વનાથ-સ્ત્વન’ (લે. ઈ.૧૮૩૯; મુ.) મુદ્રિત પાઠમાં તેમ જ હસ્તપ્રતયાદીમાં વચ્ચેની થોડીક ગુરુપરંપરા જુદી બતાવે છે. માત્ર ‘ધર્મ’ નામછાપ ધરાવતી આ કૃતિ ધર્મવિજ્યને નામે તથા ભૂલથી રત્નવિજ્યને નામે પણ નોંધાયેલી છે. કવિએ આ ઉપરાંત ૧૧ કડીની ‘બે-ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિની સઝાય’ (મુ.) રચી છે. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]