ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મકલશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મકલશ'''</span> [ઈ.૧૩૨૧માં હયાત] : ખરતરગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મ-૩
|next =  
|next = ધર્મકીર્તિ
}}
}}

Latest revision as of 12:58, 18 August 2022


ધર્મકલશ [ઈ.૧૩૨૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનકુશલસૂરિના શિષ્ય. તેમનો, પાટણમાં ઈ.૧૩૨૧માં (સં. ૧૩૭૭, જેઠ વદ ૧૧)માં જિનકુશલસૂરિનો પટ્ટાભિષેક થયેલો તેના મહોત્સવનું વર્ણન કરતો, વસ્તુ, રોળા, દોહરા વગેરે છંદની ૩૮ કડીનો ‘જિનકુશલસૂરિપટ્ટાભિષેક-રાસ’ (મુ.) તેમાંની વર્ણનછટા તથા ‘ગુજરાત’ શબ્દના ઉલ્લેખને કારણે નોંધપાત્ર બને છે. કૃતિ એ પ્રસંગે જ રચાયેલી હોય એવું લાગે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.) સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]