ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદાસ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મદાસ-૧''' </span> [ઈ.૧૫૯૬માં હયાત] : લોકાંગચ્છન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મદાસ
|next =  
|next = ધર્મદાસ-૨
}}
}}

Latest revision as of 13:00, 18 August 2022


ધર્મદાસ-૧  [ઈ.૧૫૯૬માં હયાત] : લોકાંગચ્છના જૈન સાધુ. સંભવત: વરસિંહના શિષ્ય. બુરાશિષ્ય શામલજી અને જીવરાજના સાંનિધ્યમાં કૃતિ રચ્યાનો ઉલ્લેખ હોવાથી ભૂલથી જીવરાજશિષ્ય માની લેવાયા છે. એમણે ‘જસવંતમુનિનો રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, ભાદરવા વદ ૧૦)ની રચના કરી છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]