ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદાસ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મદાસ-૧''' </span> [ઈ.૧૫૯૬માં હયાત] : લોકાંગચ્છન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધર્મદાસ | ||
|next = | |next = ધર્મદાસ-૨ | ||
}} | }} |
Latest revision as of 13:00, 18 August 2022
ધર્મદાસ-૧ [ઈ.૧૫૯૬માં હયાત] : લોકાંગચ્છના જૈન સાધુ. સંભવત: વરસિંહના શિષ્ય. બુરાશિષ્ય શામલજી અને જીવરાજના સાંનિધ્યમાં કૃતિ રચ્યાનો ઉલ્લેખ હોવાથી ભૂલથી જીવરાજશિષ્ય માની લેવાયા છે. એમણે ‘જસવંતમુનિનો રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, ભાદરવા વદ ૧૦)ની રચના કરી છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]