ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મમેરુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મમેરુ'''</span> : આ નામે ચંદ્રસૂરિના પ્રાકૃત ગ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મમૂર્તિસૂરિશિષ્ય
|next =  
|next = ધર્મમેરુ-૧
}}
}}

Latest revision as of 13:05, 18 August 2022


ધર્મમેરુ : આ નામે ચંદ્રસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘સંગ્રહણી-પ્રકરણ’ પરનો ૪૦૦ ગ્રંથાગ્રનો સ્તબક (લે.ઈ.૧૮૩૫) મળે છે તે કયા ધર્મમેરુ છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]