ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મહંસ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મહંસ-૧'''</span> [ઈ.૧૫૯૩ સુધીમાં] : આગમગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મહંસ
|next =  
|next = ધર્મહંસ-૨
}}
}}

Latest revision as of 13:10, 18 August 2022


ધર્મહંસ-૧ [ઈ.૧૫૯૩ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જ્ઞાનરત્નસૂરિ શિષ્ય હેમરત્નના શિષ્ય. ૯ ઢાળ અને ૫૫/૫૯ કડીની ‘શિયળ-નવવાડ સ્વરૂપ-સઝાય’ (લે.ઈ.૧૫૯૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [ચ.શે.]