ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરવિજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધીરવિજ્ય'''</span> : આ નામે ૯ કડીની ‘અક્ષયનિધિતપન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધીરચંદ્ર | ||
|next = | |next = ધીરવિજ્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 13:12, 18 August 2022
ધીરવિજ્ય : આ નામે ૯ કડીની ‘અક્ષયનિધિતપનું ચૈત્યવંદન’ (મુ.), ‘મૌનએકાદશી-કથાનક’ (ર.ઈ.૧૭૧૮), ૧૭ કડીની ‘સચિત્તઅચિત્તવિચાર’ અને યશોવિજ્યના ‘સીમંધર-સ્તવન’ પરનો બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) એ કૃતિઓ મળે છે પણ એ કયા ધીરવિજ્યની છે તે નક્કી થતું નથી. ‘મૌન એકાદશી-કથાનક’ તે કદાચ ધીરવિજ્ય-૨નો ‘મૌન એકાદશી-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૨૮) હોય ને ર.ઈ.માં કંઈ ભૂલ થઈ હોય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]