ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધીરવિજ્ય-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધીરવિજ્ય-૩'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધીરવિજ્ય-૨ | ||
|next = | |next = ધીરવિજ્ય-૪ | ||
}} | }} |
Latest revision as of 13:13, 18 August 2022
ધીરવિજ્ય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપવિજ્ય-કવિરાજ (ઈ.૧૮મી સદી અંતભાગ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. એમની ૧૮/૧૯ કડીની ‘થાવચ્ચાકુમારની સઝાય’ (મુ.)માં દીક્ષા લેવા તત્પર થાવચ્ચાકુમારનાં માતા તથા પત્ની સાથેના સંવાદને અસરકારક અભિવ્યક્તિ મળી છે અને ભ્રષ્ટ પાઠને કારણે દીપવિજ્યને નામે પણ મુકાયેલી ૧૧ કડીની ‘રોટલાની સઝાય/ભાતપાણીનું પ્રભાતિયું’ (મુ.)માં વિનોદાત્મક રીતે ભોજનમહિમા વર્ણવાયો છે. કવિને નામે, આ ઉપરાંત, ૩ તીર્થંકર-સ્તવનો પણ મળે છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. મોસસંગ્રહ; ૩. સજઝાયમાળા (પં.); ૪. ફાત્રૈસમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૩૬ - ‘દીપવિજ્યજીનાં બે કાવ્ય’, સં. બેચરદાસ જી. દોશી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]