ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધોળા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધોળા'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાતિએ મેવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધીરા_ભગત | ||
|next = | |next = ધ્યાનનાથ | ||
}} | }} |
Latest revision as of 13:13, 18 August 2022
ધોળા [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ. પિતા હરિ ભટ્ટ, માતા ફુલકુંવરબાઈ.વલ્લભ (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ)ના જોડિયા ભાઈ.અમદાવાદના વતની. તેઓ કવિતા કરતા હતા એવું નોંધાયેલું છે પરંતુ ‘ધોળા ભગત’ની નામછાપવાળી ૭ કડીની ‘અંબાજીની આરતી’ (મુ.) મળે છે અને વલ્લભની ઘણી કૃતિઓમાં ‘વલ્લભધોળા’ એવી નામછાપ મળે છે તે સિવાય ધોળાની રચનાઓ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત નથી. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. વલ્લભ ભટ્ટની વાણી, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨. [કી.જો.]