ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નન્ન સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નન્ન(સૂરિ)'''</span> : આ નામથી કોરંટગચ્છના નિર્દેશ સાથે કે એવા નિર્દેશ વિના કેટલીક લઘુ કૃતિઓ મળે છે. પરંતુ કેટલાંક કારણોથી એ કૃતિઓ નન્નસૂરિ-૧ની હોવાની વિશેષ સંભાવના...")
(No difference)

Revision as of 06:06, 27 August 2022


નન્ન(સૂરિ) : આ નામથી કોરંટગચ્છના નિર્દેશ સાથે કે એવા નિર્દેશ વિના કેટલીક લઘુ કૃતિઓ મળે છે. પરંતુ કેટલાંક કારણોથી એ કૃતિઓ નન્નસૂરિ-૧ની હોવાની વિશેષ સંભાવના છે. તેથી એ કૃતિઓ નન્નસૂરિ-૧માં જ સમાવિષ્ટ કરી છે.