ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરસિંહ-૪'''</span> [ઈ.૧૭૬૯માં હયાત] : કવિ ‘વીરક્ષેત્ર’ એટલે કે વડોદરાના વતની જણાય છે. ‘બોડાણા-ચરિત્ર’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર)ના કર્તા. કર્તાને રવિસુત કહે...") |
(No difference)
|
Revision as of 06:31, 27 August 2022
નરસિંહ-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : કવિ ‘વીરક્ષેત્ર’ એટલે કે વડોદરાના વતની જણાય છે. ‘બોડાણા-ચરિત્ર’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર)ના કર્તા. કર્તાને રવિસુત કહેવામાં આવ્યા છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [કી.જો.]