ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરેન્દ્રકીર્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરેન્દ્રકીર્તિ'''</span> [ઈ.૧૫૯૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સકલભૂષણના શિષ્ય. ‘અંજના-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, માગસર સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂ...") |
(No difference)
|
Revision as of 06:34, 27 August 2022
નરેન્દ્રકીર્તિ [ઈ.૧૫૯૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સકલભૂષણના શિષ્ય. ‘અંજના-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, માગસર સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]