ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્યશિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નયવિજ્યશિષ્ય'''</span> : આ નામે મળતી કેટલીક કૃતિઓમાંથી ૫ કડીનું ‘મલ્લિનાથ-સ્તવન’(મુ.) તથા ૪ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, એ નયવિજ્યશિષ્ય યશોવિજ્યની કૃતિઓ હોવાનું નિશ્ચિત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નયવિજ્ય-૫ | ||
|next = | |next = નયવિમલ_ગણિ | ||
}} | }} |
Latest revision as of 06:59, 27 August 2022
નયવિજ્યશિષ્ય : આ નામે મળતી કેટલીક કૃતિઓમાંથી ૫ કડીનું ‘મલ્લિનાથ-સ્તવન’(મુ.) તથા ૪ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, એ નયવિજ્યશિષ્ય યશોવિજ્યની કૃતિઓ હોવાનું નિશ્ચિત થાય છે. તે ઉપરાંત ૨૧ કડીનું ‘જિનસહસ્ત્રનામવર્ણન-છંદ’ (મુ.) પણ યશોવિજ્યની કૃતિ ગણવામાં આવી છે. પરંતુ અન્ય ૨ ‘વીરજિન-સ્તવન’(મુ.), ‘ગૌતમ-સ્તુતિ’ અને ‘ચંદના-સઝાય’ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨. ૨. જિસ્તમાલા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]