ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેરામ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરભેરામ-૧'''</span>  [                ] : બેચર ભટ્ટના શિષ્ય. ૪૦ કડીના ‘મચ્છવેધ’ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિ અને નરભેરામ-૨ને જુદા ગણે છે. ‘ગુજરાત...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નરભેદાસ
|next =  
|next = નરભેરામ-૨-નરભો
}}
}}

Latest revision as of 07:04, 27 August 2022


નરભેરામ-૧  [                ] : બેચર ભટ્ટના શિષ્ય. ૪૦ કડીના ‘મચ્છવેધ’ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિ અને નરભેરામ-૨ને જુદા ગણે છે. ‘ગુજરાતના સારસ્વતો’ કવિને ઈ.૧૭મી સદીમાં મૂકે છે, પરંતુ એ માટે કોઈ આધાર નથી. આ કવિ નરભેરામ-૨ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો;  ૩. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી. [ચ.શે.]