ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નંદદાસ'''</span> : આ નામે કૃષ્ણભક્તિનાં હિંદી-ગુજરાતી પદો (કેટલાંક મુ.), ‘વિરહમંજરી’, ‘અનેકાર્થમંજરી’-એ કૃતિઓ મળે છે. તેના કર્તા કયા નંદદાસ છે તે સ્પષ્ટપણે કહી શકાય એ...") |
(No difference)
|
Revision as of 11:40, 27 August 2022
નંદદાસ : આ નામે કૃષ્ણભક્તિનાં હિંદી-ગુજરાતી પદો (કેટલાંક મુ.), ‘વિરહમંજરી’, ‘અનેકાર્થમંજરી’-એ કૃતિઓ મળે છે. તેના કર્તા કયા નંદદાસ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કૃતિ : ભાસાસિંધુ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગબીજે; ૩. ડિકેટલૉગભાવિ; ૪. ફૉહનામાવલિ. [કી.જો.; શ્ર.ત્રિ.]