ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર મુનિ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાકર(મુનિ)-૨'''</span> [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦, પ્ર. જેઠાલાલ જી. ગાંધી, ઈ.૧૯૫૯-પરિશિ...") |
(No difference)
|
Revision as of 11:45, 27 August 2022
નાકર(મુનિ)-૨ [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦, પ્ર. જેઠાલાલ જી. ગાંધી, ઈ.૧૯૫૯-પરિશિષ્ટ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]