ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાકર-૪'''</span> [ ] : પોતાને ‘લઘુ નાકર’ તરીકે ઓળખાવે છે. ‘કૃષ્ણ-ગીત’ (લે. સં.૧૮મી સદી અનુ.) અને ૫ કડીના ‘ભવાનીનો છંદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાસ્વરૂપો; ...") |
(No difference)
|
Revision as of 11:45, 27 August 2022
નાકર-૪ [ ] : પોતાને ‘લઘુ નાકર’ તરીકે ઓળખાવે છે. ‘કૃષ્ણ-ગીત’ (લે. સં.૧૮મી સદી અનુ.) અને ૫ કડીના ‘ભવાનીનો છંદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાસ્વરૂપો; ૨. ફાહનામાવલિ : ૨; ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]