ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાગર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાગર-૧'''</span> (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : વેડવના વતની. હિંદીભાષાની છાંટવાળી રવિદાસ/રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ. ઈ.૧૮૦૪)ની પ્રશસ્તિ કરતી ૧૦ કડીની ‘રવિદાસને પત્ર’(મુ.) એ કૃતિના...")
(No difference)

Revision as of 11:46, 27 August 2022


નાગર-૧ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : વેડવના વતની. હિંદીભાષાની છાંટવાળી રવિદાસ/રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ. ઈ.૧૮૦૪)ની પ્રશસ્તિ કરતી ૧૦ કડીની ‘રવિદાસને પત્ર’(મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં.૧૯૮૯.[કી.જો.]