ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-નારણદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નારણ/નારણદાસ'''</span> : ‘નારણ’ને નામે છથી ૯ કડીનાં હરિભજનનાં કેટલાંક પદો(મુ.) અને દેહ રૂપી દેશમાં બિરાજેલા રામની માનસ પૂજાનું વર્ણન કરતું ૬ કડીનું ૧ પદ(મુ.) તથા ‘નાર...") |
(No difference)
|
Revision as of 11:55, 27 August 2022
નારણ/નારણદાસ : ‘નારણ’ને નામે છથી ૯ કડીનાં હરિભજનનાં કેટલાંક પદો(મુ.) અને દેહ રૂપી દેશમાં બિરાજેલા રામની માનસ પૂજાનું વર્ણન કરતું ૬ કડીનું ૧ પદ(મુ.) તથા ‘નારણદાસ’ને નામે ૧૦ કડીનું કૃષ્ણકીર્તનનું પદ(મુ.), ‘દાદુ દયાલની આરતી’ વગેરે કેટલીક કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા નારાયણ કે નારણદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. પરમાર્થસાર, સં. શ્રી નરસિંહ શર્મા; ઈ.૧૯૦૩; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨. ગૂહાયાદી; ૩. ફોહનામાવલિ. [ચ.શે.]