ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યવિજય ગણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નિત્યવિજય(ગણિ)'''</span> : આ નામે ૧૩ કડીની ‘ગુરુ-ધમાલ’, ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ‘મૂરખની સઝાય’, ‘વિજયદેવસૂરિનિર્વાણ’ અને ૪૦/૭૫ ગ્રંથાગ્રની ’.નંદમણિઆર-સઝાય’ (અપૂર્ણ...") |
(No difference)
|
Revision as of 12:00, 27 August 2022
નિત્યવિજય(ગણિ) : આ નામે ૧૩ કડીની ‘ગુરુ-ધમાલ’, ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ‘મૂરખની સઝાય’, ‘વિજયદેવસૂરિનિર્વાણ’ અને ૪૦/૭૫ ગ્રંથાગ્રની ’.નંદમણિઆર-સઝાય’ (અપૂર્ણ)-એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નિત્યવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પ્રાકારૂપરંપરા; ૩. આલિસ્ટઑઈ : ૨; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]