ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમિકુંજર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નેમિકુંજર'''</span> [ઈ.૧૫૦૦માં હયાત] : જૈન સાધુ. ૪ ખંડ અને ૧૯૮/૪૩૦ કડીના ‘ગજસિંહરાય ચરિત્ર-રાસ/ગજસિંઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૦/સં.૧૫૫૬, પ્રથમ જેઠ સુદ ૧૫, બુધવાર)ના કર્તા. સંદર...") |
(No difference)
|
Revision as of 12:09, 27 August 2022
નેમિકુંજર [ઈ.૧૫૦૦માં હયાત] : જૈન સાધુ. ૪ ખંડ અને ૧૯૮/૪૩૦ કડીના ‘ગજસિંહરાય ચરિત્ર-રાસ/ગજસિંઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૦/સં.૧૫૫૬, પ્રથમ જેઠ સુદ ૧૫, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. ડિકેટલૉગભાઈ : ૧૯(૨); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]