ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મકુમાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મકુમાર'''</span> [ઈ.૧૬૦૫ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂર્ણ ચંદ્રના શિષ્ય. ૭૫/૮૫ કડીની ‘મૃગધ્વજમુનિકેવલી-ચરિત્ર/ચોપાઈ’ (લે.ઈ.૧૬૦૫), ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’, ૩ કડીન...") |
(No difference)
|
Revision as of 07:21, 29 August 2022
પદ્મકુમાર [ઈ.૧૬૦૫ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂર્ણ ચંદ્રના શિષ્ય. ૭૫/૮૫ કડીની ‘મૃગધ્વજમુનિકેવલી-ચરિત્ર/ચોપાઈ’ (લે.ઈ.૧૬૦૫), ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’, ૩ કડીની ‘વયરસ્વામી-ગીત’ તથા ૪ કડીની ‘વૈરાગ્ય-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]