ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મવિજય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મવિજય-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદશિષ્ય શુભવિજયના શિષ્ય. ‘શીલપ્રકાશ-રાસ’ (ખંડ-૧, ર.ઈ.૧૬૫૯), ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૦/ક્ષં. ૧૭૨૬, ચૈત...")
(No difference)

Revision as of 05:55, 31 August 2022


પદ્મવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદશિષ્ય શુભવિજયના શિષ્ય. ‘શીલપ્રકાશ-રાસ’ (ખંડ-૧, ર.ઈ.૧૬૫૯), ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૦/ક્ષં. ૧૭૨૬, ચૈત્ર સુદ ૧૫, મંગળવાર) તથા ‘૨૪ જિનનું સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  જૈગૂકવિઓ : ૧, ૩(૨); [ર.સો.]