ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મશ્રી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મશ્રી'''</span> [ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં] : જૈન સાધ્વી. ૨૫૪ કડીની ‘ચારુદત્ત-ચરિત્ર’ (ર.ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખ...") |
(No difference)
|
Revision as of 05:55, 31 August 2022
પદ્મશ્રી [ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં] : જૈન સાધ્વી. ૨૫૪ કડીની ‘ચારુદત્ત-ચરિત્ર’ (ર.ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]