ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસુંદર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મસુંદર'''</span> : આ નામે ૩૪ કડીનું ‘સમકિતસ્વરૂપ વિજ્ઞપ્તિ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પદ્મસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજ...") |
(No difference)
|
Revision as of 05:56, 31 August 2022
પદ્મસુંદર : આ નામે ૩૪ કડીનું ‘સમકિતસ્વરૂપ વિજ્ઞપ્તિ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પદ્મસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]