ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસુંદર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મસુંદર-૨'''</span> [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોદ્ધાર-બાલાવબોધ’ (ર. ઈ.૧૫૯૫)ના કર્તા. સંદર્ભ :...") |
(No difference)
|
Revision as of 05:57, 31 August 2022
પદ્મસુંદર-૨ [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોદ્ધાર-બાલાવબોધ’ (ર. ઈ.૧૫૯૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]