ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસુંદર ગણિ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મસુંદર (ગણિ)-૩'''</span> [ઈ ૧૭મી સદી ઉત્તરાર્ધ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં રાજસુંદરના શિષ્ય. ‘ભગવતી સૂત્ર’ પરના બાલાવબોધ (ર. ઈ.૧૬૫૧-૧૬૭૮ની મ...")
(No difference)

Revision as of 05:57, 31 August 2022


પદ્મસુંદર (ગણિ)-૩ [ઈ ૧૭મી સદી ઉત્તરાર્ધ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં રાજસુંદરના શિષ્ય. ‘ભગવતી સૂત્ર’ પરના બાલાવબોધ (ર. ઈ.૧૬૫૧-૧૬૭૮ની મધ્યમાં)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]