ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યભુવન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યભુવન'''</span> [ઈ.૧૬૨૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૨૦ ઢાલના ‘પવનંજય-અંજનાસુંદરીસુત હનુમંતચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧...")
(No difference)

Revision as of 09:14, 31 August 2022


પુણ્યભુવન [ઈ.૧૬૨૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં જિનરંગસૂરિના શિષ્ય. ૨૦ ઢાલના ‘પવનંજય-અંજનાસુંદરીસુત હનુમંતચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, મહા વદ ૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).[શ્ર.ત્રિ.]