ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યરુચિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યરુચિ'''</span> [ઈ.૧૬૨૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિના શિષ્ય. નાગોરના જિનમંદિરને નોંધતું ૧૪ કડીનું ‘નાગોરનવજિનમંદિર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર વદ ૧...") |
(No difference)
|
Revision as of 09:15, 31 August 2022
પુણ્યરુચિ [ઈ.૧૬૨૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિના શિષ્ય. નાગોરના જિનમંદિરને નોંધતું ૧૪ કડીનું ‘નાગોરનવજિનમંદિર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર વદ ૧૩, મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ઈ.૧૯૫૫-‘નાગોર-નવજિન મંદિર-સ્તવન’, સં. ભંવરલાલજી નાહટા.[શ્ર.ત્રિ.]